વિમાને વહેવડાવ્યો પાણીનો ધોધ

27 July, 2021 04:06 PM IST  |  Mumbai | Agency

ઇટાલિયન ફાયરફાઇટર્સ ‘વિજિલ ડેલ ફ્યુઓકો’ના બૅનર હેઠળ કામગીરી બજાવે છે.  એ.એફ.પી.

વિમાને વહેવડાવ્યો પાણીનો ધોધ

ઇટલીના ફાયરફાઇટર્સે રવિવારે સર્ડિનિયા ટાપુ પર આવેલા ઑરિસ્ટેનો શહેરમાં લાગેલી આગને બુઝાવવા ફાયર-ફાઇટિંગ પ્લેનમાંથી પાણી છોડ્યું હતું. ઇટલીને આ ઍરક્રાફ્ટની મદદ ફ્રાન્સ તરફથી મળી હતી. આ ટાપુ પર અનેક વિસ્તારોમાં આગ ફેલાઈ છે અને સેંકડો લોકોએ પોતાનાં ઘર છોડવા પડ્યાં છે. ઇટાલિયન ફાયરફાઇટર્સ ‘વિજિલ ડેલ ફ્યુઓકો’ના બૅનર હેઠળ કામગીરી બજાવે છે.  એ.એફ.પી.

offbeat news