મેનિકીને પણ પહેર્યાં પીપીઈ સૂટ!

30 May, 2020 09:29 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મેનિકીને પણ પહેર્યાં પીપીઈ સૂટ!

ગાર્મેન્ટવાળાઓએ પણ પીપીઈ સૂટ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે

ચેન્નઈમાં લૉકડાઉનના નિયમો હળવા થતા ગાર્મેન્ટની દુકાનો ખૂલવાની શરૂ થઈ છે. એવામાં હવે ગાર્મેન્ટવાળાઓએ પણ પીપીઈ સૂટ વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે. એક દુકાનદારે તો મેનિકીનને પીપીઈ સૂટ પહેરાવી દીધા છે.

international news offbeat news