ડિલિવરીમૅન રોબો આવી ગયો છે

24 September, 2021 01:37 PM IST  |  Mumbai | Agency

એક રોબો તાજેતરમાં આ શહેરના એક રહેણાક વિસ્તારમાં એક મહિલાને ત્યાં સામાન લઈને ગયો ત્યારે એ મહિલાએ ડિલિવરી લેતાં પહેલાં મોબાઇલમાં વિગતો ચકાસી લીધી હતી.  એ.એફ.પી.

ડિલિવરીમૅન રોબો આવી ગયો છે

ઇંગ્લૅન્ડના મિલ્ટન કેઇન્સ શહેરમાં નાગરિકોને ઘેર-ઘેર કરિયાણા સહિતનો સામાન પહોંચાડવા એક સુપરમાર્કેટે સ્ટારશિપ તરીકે ઓળખાતા રોબો ખરીદ્યા છે. સફેદ રંગના ડબ્બા જેવા આ રોબો પોતાનામાં ફીડ કરેલા ડેટાના આધારે નિયત સ્થળે ગ્રાહકને સામાન પહોંચાડે છે. આવો જ એક રોબો તાજેતરમાં આ શહેરના એક રહેણાક વિસ્તારમાં એક મહિલાને ત્યાં સામાન લઈને ગયો ત્યારે એ મહિલાએ ડિલિવરી લેતાં પહેલાં મોબાઇલમાં વિગતો ચકાસી લીધી હતી.  એ.એફ.પી.

offbeat news