કોરોનાથી બચવા માટે આવ્યો બારટેન્ડર રોબો

22 May, 2020 09:47 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કોરોનાથી બચવા માટે આવ્યો બારટેન્ડર રોબો

કોરોનાથી બચવા માટે આવ્યો બારટેન્ડર રોબો

સ્પેનમાં લગભગ બે મહિના પછી કોરોનાને કારણે મૃત્યુનો આંક ૧૦૦ની અંદર ગયો છે અને લૉકડાઉનમાં રિલૅક્સેશન આપવાનું શરૂ થઈ ગયું છે. આવામાં લોકોને બારમાં સંક્રમણ ન લાગે એ માટે મૅકો રો‌બોટિક્સ ફૂડટેક કંપનીએ બિયર સર્વ કરતો રોબો તૈયાર કર્યો છે. આ રોબો દ્વારા છેલ્લા એક વીકથી માનવ સંસર્ગ રહિત બિયરની સર્વિસ થઈ રહી છે.

international news offbeat news