ફિઝિકલ એજ્યુકેશનના ટીચર્સ વધારો

05 August, 2025 10:53 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

સાક્ષરતાના મામલે કેરલા રાજ્ય ઘણી સારી શાખ ધરાવે છે, પણ અહીં બાળકોને ફિઝિકલ ઍજ્યકેશન આપે એવાં શિક્ષકોની બહુ કમી છે

તિરુવનંતપુરમ

સાક્ષરતાના મામલે કેરલા રાજ્ય ઘણી સારી શાખ ધરાવે છે, પણ અહીં બાળકોને ફિઝિકલ ઍજ્યકેશન આપે એવાં શિક્ષકોની બહુ કમી છે. બાળકોની સંખ્યાના પ્ર‍માણમાં શારીરિક શિક્ષણ આપતા ટીચર્સની સંખ્યા ઓછી હોવાથી તિરુવનંતપુરમ શહેરમાં ગઈ કાલે શિક્ષકોએ એક જાહેર સ્થળે મોટી સંખ્યામાં ઝુમ્બા ડાન્સ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

offbeat news kerala national news india Education