માથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા

09 July, 2020 12:33 PM IST  |  Mumbai | Mumbai correspondent

માથેથી જોડાયેલા જોડિયાંને જુદા પાડવામાં મળી સફળતા

ટ્વીન્સ

ઇટલીના રોમની બામ્બિનો ગેસુ હૉસ્પિટલમાં માથેથી જોડાયેલા બે બાળકોને છૂટાં પાડવાની સર્જરી સફળ થઈ હતી. આ બન્ને બાળકોનું માથું એકબીજા સાથે જોડાયેલું હતું. એટલું જ નહીં, તેમના મગજની મુખ્ય રક્તવાહિનીઓ પણ એક હતી. જોકે ઇટલીના ન્યુરોસર્જ્યનોએ તેના મગજની રક્તવાહિનીઓને સેપરેટ કરીને બન્નેને અલગ કરીને નવું જીવન આપ્યું હતું.

international news offbeat news