બહુ દોડ્યા, હવે થોડું સૂવાની જરૂર છે

17 March, 2024 11:18 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પૂરતા કલાકો અને સાચી રીતે સૂવા બાબતે જાગૃતિ ફેલાય તે જરૂરી છે

લોકો સૂતેલા જોવા મળ્યા હતા.

ભાગદોડભરી જિંદગીમાં સ્વસ્થ રહેવા માટે ઊંઘવું પણ જરૂરી છે. પૂરતા કલાકો અને સાચી રીતે સૂવા બાબતે જાગૃતિ ફેલાય એ માટે મેક્સિકોમાં એક ઐતિહાસિક ઇમારતની બહાર સેંકડોની સંખ્યામાં લોકો બ્લુ મૅટ, સ્લીપિંગ માસ્ક અને ટ્રાવેલ પિલો લઈને સૂતેલા જોવા મળ્યા હતા.

offbeat news mexico international news