સ્કૂલમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે પારદર્શક સ્ક્રીનની અલાયદી વ્યવસ્થા

13 August, 2020 12:31 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

સ્કૂલમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે પારદર્શક સ્ક્રીનની અલાયદી વ્યવસ્થા

સ્કૂલમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે પારદર્શક સ્ક્રીનની અલાયદી વ્યવસ્થા

વિશ્વના અન્ય દેશોની તુલનાએ થાઇલૅન્ડમાં કોરોના વાઇરસના પ્રસારનું પ્રમાણ ઘણું ઓછું છે એમ છતાં સ્કૂલમાં સ્ટાફ અને સ્ટુડન્ટ્સની સુરક્ષા માટે નવીનતમ નુસખાઓ અપનાવાઈ રહ્યા છે. હાલમાં થાઇલૅન્ડમાં દસ વર્ષ કરતાં નાની વયના સ્ટુડન્ટ્સને સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરતાં એક પારદર્શક શીટ્સના ક્યુબિકલ્સમાં બેસાડવામાં આવ્યા છે. આમ આ શાળાઓએ હૅન્ડ સૅનિટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સિંગના માર્ક ઉપરાંત આ નવીન પદ્ધતિ અપનાવી છે, જેની સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

international news offbeat news