વૃક્ષ બચાવવાની કવાયત

24 October, 2021 01:31 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

અમેરિકાના કૅલિફૉનિર્યાનાં જંગલોમાં ફરી દાવાનળની સમસ્યા ઉદ્ભવી છે

વૃક્ષ બચાવવાની કવાયત

અમેરિકાના કૅલિફૉનિર્યાનાં જંગલોમાં ફરી દાવાનળની સમસ્યા ઉદ્ભવી છે. ગયા વર્ષે પણ આ સમસ્યાને કારણે ઘણાં બધાં વૃક્ષો બળી ગયાં હતાં. દરમ્યાન થ્રી રિવર્સ નજીક આવેલા નૅશનલ પાર્કમાં એક વિશાળ વૃક્ષને બચાવવા માટે એની ફરતે આગ ન લાગે એવી ઍલ્યુમિનિયમની ફૉઇલ લગાડાઈ રહી છે. જોકે આ ઉપાય કેટલો કારગત નીવડશે એ વિશે જાતજાતની શંકાઓ થઈ રહી છે.

offbeat news international news california