ઠંડા પાણીમાં પુતિને કર્યું સ્નાન

20 January, 2021 09:03 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

ઠંડા પાણીમાં પુતિને કર્યું સ્નાન

તસવીર: પી.ટી.આઇ.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે મૉસ્કોની બહાર પરંપરાગત એપિફેની મહોત્સવની ઉજવણી દરમ્યાન માઇનસ ૨૦ ડિગ્રી જેટલા નીચા તાપમાનમાં ઠંડાગાર પાણીમાં સ્નાન કર્યું હતું. એપિફેનીના મહોત્સવમાં ધર્મગુરુ દ્વારા પવિત્ર કરવામાં આવેલું પાણી નવા વર્ષની ઉજવણી સુધી અત્યંત શુદ્ધ રહેતું હોવાનું માનવામાં આવે છે.

offbeat news international news russia vladimir putin