રોબો બન્યો ટીચર

01 December, 2021 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકોને આવી કલ્પનાઓને પ્રોત્સાહન આપવા માટે ગાઝાપટ્ટીની એક પ્રાઇવેટ સ્કૂલના સાયન્સના ટીચરે એક રોબો બનાવ્યો છે, જે બાળકો સાથે વાત કરે છે અને તેમની સાથે હાથ પણ મિલાવે છે.

રોબો બન્યો ટીચર

કલ્પનાની દુનિયામાં રાચવાનું બાળકોને ગમે. બાળકોને આવી કલ્પનાઓને પ્રોત્સાહન આપવા માટે ગાઝાપટ્ટીની એક પ્રાઇવેટ સ્કૂલના સાયન્સના ટીચરે એક રોબો બનાવ્યો છે, જે બાળકો સાથે વાત કરે છે અને તેમની સાથે હાથ પણ મિલાવે છે. બાળકો આ રોબોથી ઘણાં ખુશ છે.

offbeat news