મજેદાર ટેબ્લો

24 January, 2021 09:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મજેદાર ટેબ્લો

કોરોનાને કારણે રિપબ્લિક ડેની ચમક આ વખતે થોડી ફિક્કી રહેશે, પરંતુ એને બનાવનારાઓ કોઈ પણ કચાશ છોડવા નથી માગતા.  નવી દિલ્હીમાં યોજાતી પરેડની તૈયારીના ભાગરૂપે કરવામાં આવતા સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ દરમ્યાન ઉત્તરાખંડનો અને મહારાષ્ટ્ર ટેબ્લો રાજગડથી આગળ વધી રહ્યો છે. ઉત્તરાખંડે પોતાના પ્રાકૃતિક અને મહારાષ્ટ્રએ સાંસ્કૃતિક તેમ જ ઐતિહાસિક વાતને મહત્ત્વ આપ્યું છે. 

offbeat news national news republic day