હમરે પાસ ભી હૈ આઇફલ ટાવર

23 January, 2021 08:57 AM IST  |  Amritsar | Gujarati Mid-day Correspondent

હમરે પાસ ભી હૈ આઇફલ ટાવર

તસવીરઃ એ.એફ.પી.

અમૃતસરમાં ગુરપ્રીત સિંહ નામના આર્ટિસ્ટે લાકડા અને લોખંડની પાઇપોની મદદથી ૪૦ ફુટની આઇફલ ટાવરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. પૅરિસનો આઇફલ ટાવર વિશ્વની એક એવી અજાયબી છે જેની રેપ્લિકા લગભગ દરેક દેશમાં કોઈકને કોઈક રીતે તૈયાર કરવામાં આવી છે.

offbeat news national news amritsar