બે કિલોમીટર લાંબી ફૂલોની કાર્પેટ

19 June, 2022 09:21 AM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

આ ૨૦૦ વર્ષ જૂની પરંપરા છે

ફૂલોની કાર્પેટ

પોલૅન્ડના સ્પાઇસીમિઅર્ઝ ગામમાં કૉર્પસ ક્રિસ્ટી હૉલિડે માટે અહીંના લોકોએ બે કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતી ફૂલોની કલરફુલ કાર્પેટ બનાવી છે. વાસ્તવમાં આ ૨૦૦ વર્ષ જૂની પરંપરા છે. દર વર્ષે ફૂલોની આ કાર્પેટને જોવા માટે હજારો લોકો આ ગામમાં આવે છે. યુનેસ્કોએ આ પરંપરાને એના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના લિસ્ટમાં સામેલ કરી છે.

offbeat news international news