બોલો, નાગપાંચમે કેટલાક લોકોએ નાગનો હૅપી બર્થડે ઊજવ્યો

27 July, 2020 09:44 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

બોલો, નાગપાંચમે કેટલાક લોકોએ નાગનો હૅપી બર્થડે ઊજવ્યો

બોલો, નાગપાંચમે કેટલાક લોકોએ નાગનો હૅપી બર્થડે ઊજવ્યો

રિતિક નામના ટ્વિટર-યુઝરના અકાઉન્ટ પરથી એક વિડિયો અપલોડ થયો છે જેમાં નાગપાંચમના દિવસે કેટલાક લોકો એક ફેણ કાઢીને બેઠેલા રિયલ નાગની ફરતે ઊભા છે. બધા તાળીઓ પાડીને ગાઈ રહ્યા છે, ‘હૅપી બર્થ ડે ટુ નાગભાઈ.’ અને ગીત પૂરું થયા પછી કોઈક બોલે છે, ‘ભાઈ કા બર્થડે હૈ આજ’

national news offbeat news