વિશ્વનું સૌથી મોટું ૧૨૬ ફુટનું શિવલિંગ

26 February, 2021 09:36 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

વિશ્વનું સૌથી મોટું ૧૨૬ ફુટનું શિવલિંગ

શિવલિંગ

આસામના નાગાવમાં વિશ્વનું સૌથી ઊંચું ૧૨૬ ફુટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ જ્યાં બનાવવામાં આવ્યું છે એ મહામૃત્યુંજય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે. ગઈ કાલે પૂજામાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી હતી. આજથી આ મંદિર સામાન્ય જનતાનાં દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે.

offbeat news national news assam