‘લિવિંગ ગૉડ’ પ્રિન્સની વિદાયથી શોકમગ્ન ગ્રામજનો

13 April, 2021 08:19 AM IST  |  Vanuatu | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં ફિલિપનું ૯૯ વર્ષની વયે અવસાન થયું છે

તસવીર: એ.એફ.પી.

વાનુઆટુ નામના ટચૂકડા દેશના ગ્રામવાસીઓ બ્રિટનનાં રાણી એલિઝાબેથ-બીજાંના પતિ પ્રિન્સ ફિલિપને ભગવાનના અવતાર માનતા હતા. થોડા દિવસ પહેલાં ફિલિપનું ૯૯ વર્ષની વયે અવસાન થયું એને પગલે આ ગ્રામજનોમાં શોક ફેલાયો છે.

offbeat news international news