ત્રણ શિંગડાંવાળી ગાય

18 May, 2020 07:47 AM IST  |  Uganda | Gujarati Mid-day Correspondent

ત્રણ શિંગડાંવાળી ગાય

ત્રણ શિંગડાંવાળી ગાય

સામાન્ય રીતે અંકોલે ગાય લાંબાં સફેદ શિંગડાં ધરાવતી હોય છે, પરંતુ આ ગાયને માથે ત્રણ-ત્રણ ‌શિંગડાં છે. આઇએફએસ અધિકારી સુશાંત નંદાએ ઇન્ટરનેટ પર અંકોલે જાતિની ગાયના ફોટો શૅર કર્યા છે, જેના અપવાદરૂપ દેખાવે નેટીઝન્સમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. ત્રણ શિંગડાં ભારેખમ છે અને છતાં ગાય ખૂબ સ્ફૂર્તિથી માથું આમતેમ ફેરવી રહી છે. 

આ વિડિયો યુગાન્ડાનો છે. પ્રાણીપ્રેમીઓને ત્રણ શિંગડાંવાળી ગાયના સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે.

offbeat news hatke news international news