બોલો, આ ભાઈએ ફળો અને શાકભાજીમાંથી બનાવ્યો કોરોના

17 May, 2020 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલો, આ ભાઈએ ફળો અને શાકભાજીમાંથી બનાવ્યો કોરોના

કોરોના આર્ટ

શીર્ષક વાંચીને ગભરાવાની જરૂર નથી. લોરેન્ઝો સા નામના ભાઈએ લૉકડાઉનમાં તેમની અંદરના કળાકારને છુટ્ટો દોર આપીને શાકભાજી તેમ જ ફળોની કોતરણી અને ખાસ તો ગોઠવણી કરીને રોજિંદી ચીજો જેવા નમૂના બનાવવાનું શરૂ કર્યું હતું.

જોકે તેણે કોરોનાવાઇરસની ઇમેજિસ જોઈ એ પછી તેને એની રેપ્લિકા બનાવવાનો વિચાર આવ્યો. થોડાક દિવસ પહેલાં તેણે આ વિચારને અમલમાં પણ મૂકી દીધો છે. આ કોરોનાની રેપ્લિકા પૂરી શાકભાજી અને ફ્રૂટ્સમાંથી બની છે જે લોરેન્ઝોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ધૂમ મચાવે છે.

offbeat news hatke news coronavirus