કોઈ કૅટ, ડૉગ કે રેટ પાળે, પણ આ બહેને તો 150 ગોકળગાય પાળી છે

01 April, 2020 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ કૅટ, ડૉગ કે રેટ પાળે, પણ આ બહેને તો 150 ગોકળગાય પાળી છે

ગોકળગાય

૪૦ વર્ષની એક મહિલાએ ૧૦ વર્ષ પહેલાં તેની ઑફિસની સાઇટ પર એક ગોકળગાય જોઈ અને તેને એ એટલીબધી ગમી ગઈ કે તેણે એને પાળવાનું શરૂ કરી દીધું.

એકમાંથી બે અને બેમાંથી પાંચ કરતાં-કરતાં આજે તેની પાસે ૧૫૦ ગોકળગાય છે, જેની સંભાળ માટે તેણે ૧૫૦ શેલ્ફ ગૅસ્ટ્રોપૉડ્સ બનાવ્યાં છે. પહેલી નજરે તો ગોકળગાયનો વિડિયો જોઈને સૌપહેલાં તો એ માર્કેટિંગનું ગતકડું હોય એવું લાગે, પણ આજે એ મહિલાના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ પર તેની સોશ્યલ પોસ્ટમાં એમ દરેક જગ્યાએ ગોકળગાય જ જોવા મળે છે.

offbeat news hatke news