બધિરો માટે સ્પેશ્યલ ટ્રાન્સપરન્ટ માસ્ક

01 March, 2021 09:22 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

બધિરો માટે સ્પેશ્યલ ટ્રાન્સપરન્ટ માસ્ક

ટ્રાન્સપરન્ટ માસ્ક

કોરોનાથી બચવા માટે માસ્ક જરૂરી છે, પરંતુ ઘણા લોકોને માસ્ક પહેરવાથી ગૂંગળામણનો અનુભવ થાય છે. સાંભળી ન શકતા હોય અથવા જેમને વાંચવા કે જોવા માટે હોઠની ગતિવિધિ જોવી જરૂરી હોય એવા લોકો માટે મેક્સિકોના એક રાજ્ય જેલિસ્કોમાં આવેલી સંસ્થામાં એક વિશેષ પારદર્શક માસ્ક બનાવાયું છે, જેને બ્રેન્કિયા નામ આપવામાં આવ્યું છે. આવા સ્પેશ્યલ માસ્ક સાથે ટેક્નૉલૉજિકલ ઍન્ડ હાયર સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ધ વેસ્ટની ટીચર.

offbeat news international news coronavirus covid19 mexico