વિદ્યાર્થી સ્કૂલબૅગ ભૂલી ગયો, પેરન્ટ્સે હેલિકૉપ્ટર દ્વારા મોકલી

07 March, 2020 07:48 AM IST  |  South Africa

વિદ્યાર્થી સ્કૂલબૅગ ભૂલી ગયો, પેરન્ટ્સે હેલિકૉપ્ટર દ્વારા મોકલી

હેલિકૉપ્ટર દ્વારા સ્કૂલબૅગ મોકલી

સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગની નૉર્થ-વેસ્ટ યુનિવર્સિટીના વાલ કૅમ્પસના કાર-પાર્કિંગ એરિયામાં ગઈ ૨૮ ફેબ્રુઆરીએ અચાનક હેલિકૉપ્ટર ઊતર્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. એ હેલિકૉપ્ટર એક વિદ્યાર્થીની સ્કૂલબૅગ આપવા માટે તેના પેરન્ટ્સે મોકલ્યું હતું.

આ પણ વાંચો : પાળેલી બિલાડીને ખુશ રાખવા બનાવટી ખોળો બનાવ્યો

વિદ્યાર્થી સ્કૂલબૅગ ભૂલી ગયો ત્યારે પેરન્ટ્સે એ મોકલવા માટે કલાકના ૧૪૦ કિલોમીટરની ઝડપે ૩૦૦ માઇલનો પ્રવાસ કરી શકતા રૉબિન્સન આર૪૪ હેલિકૉપ્ટરનો ઉપયોગ કર્યો હતો. 

south africa johannesburg offbeat news hatke news international news