આ ઘર અને દુકાન અસલી નથી

18 February, 2021 11:57 AM IST  |  Singapore

આ ઘર અને દુકાન અસલી નથી

વૉલ

રસ્તા પરની દીવાલો કે સ્ટેશનોની ભીંતો પર ચિત્રો બનાવીને એની શોભા વધારવામાં આવે છે, સિંગાપોરની ગલીમાં એક ઘરની બહારની વાઇટ વૉલ પર એવું અફલાતૂન પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જાણે એ સાચુકલા ઘરનો ઓટલો અને વિવિધ વસ્તુઓ વેચનારા એક ફેરિયો બેઠા હોય એવું જ લાગે છે.

singapore offbeat news hatke news international news