કાંડામાં પહેરી શકાય એવું સેનિટાઇઝર જી-બૅન્ડ

21 July, 2020 07:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કાંડામાં પહેરી શકાય એવું સેનિટાઇઝર જી-બૅન્ડ

સેનિટાઇઝર જી-બૅન્ડ

અમદાવાદની ગુજરાતી ટેક્નિકલ યુનિવર્સિટીના ચાર સ્ટુડન્ટ્સે ભેગા મળીને એક પહેરી શકાય એવો રિસ્ટ-બૅન્ડ બનાવ્યો છે જે તમારા માટે હાથવગા સેનિટાઇઝરનો વિકલ્પ બની શકે એમ છે. કાંડામાં આ ડિવાઇસ પહેરેલું હોવાથી અવારનવાર હાથ સેનિટાઇઝ કરવામાં સરળતા રહે છે. આ ડિવાઇસમાં સેનિટાઇઝર રીફિલ કરવાનું પણ સરળ છે.

national news offbeat news hatke news coronavirus