જર્મનીની સૌથી ઊંચી ઇમારત

14 April, 2021 08:31 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

આ ટેલિવિઝન ટાવર (ફર્ન્સટર્મ) ૩૬૮ મીટર ઊંચું છે

તસવીર: એ.એફ.પી.

બર્લિનમાં મિય્‍ટે જિલ્લો છે જ્યાંનું આ ટેલિવિઝન ટાવર (ફર્ન્સટર્મ) ૩૬૮ મીટર ઊંચું છે. ૧૯૬૫થી ૧૯૬૯ દરમ્યાન અગાઉના પૂર્વ જર્મનીની સરકાર દ્વારા બનેલી જર્મનીની આ સૌથી ઊંચી ઇમારત છે.

offbeat news germany international news