જોઈ લો... ટોક્યોનું અદ્ભુત થ્રી-ડી મૉડલ

08 April, 2021 09:10 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ટોક્યોના મૉરી બિલ્ડિંગ ખાતેથી આ તસવીર લેવામાં આવી હતી

તસવીર: એ.એફ.પી.

તાજેતરમાં જપાનના પાટનગર ટોક્યોનું મિનિએચરાઇઝ્ડ :૧૦૦૦ સ્કેલ વર્ઝનમાં લેવામાં આવેલી થ્રી-ડી મૉડલની તસવીર. ટોક્યોના મૉરી બિલ્ડિંગ ખાતેથી આ તસવીર લેવામાં આવી હતી અને અર્બન લૅબ પ્રૉજેક્ટ દ્વારા એ મીડિયા સમક્ષ રજૂ કરાઈ હતી. આગામી જુલાઈમાં આ શહેરમાં વિશ્વની સૌથી મોટી ઑલિમ્પિક ગેમ્સ રમાવાની છે. જોકે આ રમતોત્સવ પર હજી પણ કોવિડ-19ની મહામારીનો ઓછાયો છે જ. 

offbeat news international news japan tokyo