ચોખાના પૂળાના પ્રાણીઓ જોવા ચાલો થાઇલૅન્ડ

05 November, 2020 08:27 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

ચોખાના પૂળાના પ્રાણીઓ જોવા ચાલો થાઇલૅન્ડ

ચોખાના પૂળાના પ્રાણીઓ

થાઇલૅન્ડના ચિઆન્ગ માઇ શહેરની બહાર હુઆય તુએન્ગ થાઓ લેકના કિનારે એક અજીબોગરીબ અમ્યુઝમેન્ટ પાર્ક ખૂલ્યું છે જેમાં લીલાંછમ ખેતરોની વચ્ચે ચોખાના પૂળામાંથી પ્રાણીઓની જાયન્ટ આકૃતિઓ બનાવવામાં આવી છે.

એમાં અલગ-અલગ સાઇઝનાં ગોરિલા, હાથી અને અન્ય પ્રાણીઓની પૂળાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. કેટલાક ગોરિલા તો એટલા જાયન્ટ છે કે તેમના મોં સામે આખેઆખો માણસ મગતરાં જેવો લાગે છે.

offbeat news hatke news thailand