લાતે આર્ટ ચૅમ્પિયનશિપ

29 August, 2019 10:24 AM IST  |  લોસ ઍન્જલસ

લાતે આર્ટ ચૅમ્પિયનશિપ

લાતે કૉફી

કૉફી એ વિશ્વમાં સૌથી વધુ પીવાતું પીણું છે અને એની સાથે ક્રીએટિવિટી પણ હવે તો જોડાઈ ગઈ છે. કેટલાક કલાકારોને કૉફી પીવા કરતાં કૉફીના કપને સજાવવાનું બહુ ગમે છે. તાજેતરમાં અમેરિકાના લોસ ઍન્જલસમાં વેસ્ટર્ન ફૂડ ઍન્ડ બેવરેજિસ એક્સ્પો ચાલી રહ્યો છે. આ એક્સ્પોનું એક ખાસ આકર્ષણ છે લાતે આર્ટની સ્પર્ધા.

આ પણ વાંચો : 17 હોટેલોના માલિકે જસ્ટ મજા મેળવવા માટે ઍરપોર્ટ પર બેગ ચોરી

કૉફીના કપ પર સફેદ ક્રીમ દ્વારા જાતજાતની આર્ટ તૈયાર કરવાની અનોખી કળાનું અહીં પ્રદર્શન થાય છે. આ સ્પર્ધા વર્લ્ડ ચૅમ્પિયનશિપ લેવલની હોવાથી દેશવિદેશથી લોકો લાતે આર્ટની સ્પર્ધામાં ભાગ લેવા આવે છે.

los angeles offbeat news hatke news