હતાશ થયા હો તો અહીં તમતમારે તોડફોડ કરો અને ગુસ્સો ઉતારો

28 February, 2021 08:52 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

હતાશ થયા હો તો અહીં તમતમારે તોડફોડ કરો અને ગુસ્સો ઉતારો

ઘર અને પરિવારની સમસ્યાને લીધે માણસ હતાશ થાય તો તે પોતાનો ગુસ્સો ક્યાં ઉતારે? કૅલિફૉર્નિયામાં સ્મેસઆરએક્સ નામની એક રૂમ બનાવવામાં આવી છે, જેમાં થેરપી સેશન દરમ્યાન વ્યક્તિને હાથમાં હથોડો આપવામાં આવે છે. અહીં તે પોતાનો ગુસ્સો સામાન તોડીને ઉતારી શકે છે. ગુસ્સા તથા હતાશા પર કાબૂ મેળવવા માટે રાખવામાં આવતી વર્કશૉપમાં વ્યક્તિને આ ખાસ તક આપવામાં આવે છે.

offbeat news international news california