ઍરપોર્ટના પાર્કિંગમાં ડ્રાઇવ-થ્રુ આર્ટ ગૅલરી

10 June, 2020 12:23 PM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટના પાર્કિંગમાં ડ્રાઇવ-થ્રુ આર્ટ ગૅલરી

ઍરપોર્ટના પાર્કિંગમાં બનાવી ડ્રાઇવ-થ્રુ આર્ટ ગૅલરી

સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને કારણે હવે જાહેર સ્થળો, કાર્યક્રમો અને સમારંભોની સિકલ બદલાઈ રહી છે. કૉન્સર્ટની જેમ હવે આર્ટ ગૅલરી પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પાળશે. જર્મનીના કોલોન બોન ઍરપોર્ટના પાર્કિંગમાં લગભગ ૫૦ આર્ટિસ્ટોએ લગેજ કાર્ટની પર પોતાનું આર્ટવર્ક ડિસ્પ્લેમાં મૂક્યું હતું.

germany offbeat news hatke news international news