જુઓ સાઇક્લિસ્ટોનું વિરોધ પ્રદર્શન

16 June, 2020 07:26 AM IST  |  Ukraine | Gujarati Mid-day Correspondent

જુઓ સાઇક્લિસ્ટોનું વિરોધ પ્રદર્શન

સાઈકલ સવારીઓનું વિરોધ પ્રદર્શન

યુક્રેનની રાજધાની કીવમાં થોડાક સમય પહેલાં પાંચ સાઇકલસવારો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એક તરફ રોડ પર ટ્રાફિક જબરજસ્ત હોય છે અને બીજી તરફ કાર અને અન્ય વાહનો બેફામ સ્પીડમાં દોડતા હોય છે એને કારણે સાઇકલસવારોનો જીવ જોખમમાં મુકાય છે. ટ્રાફિકના નિયમો બદલાય, રોડ પર સ્પીડ-લિમિટનું પાલન ન કરનારા લોકોને દંડ થાય એ માટે કેટલાક સાઇકલપ્રેમીઓએ સિટી હૉલની બહાર પોતાની સાઇકલો સુવાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ukraine offbeat news hatke news international news