40 વર્ષ પહેલાં થ્રિલર નવલકથામાં કોરોના વાઇરસનો ઉલ્લેખ હતો

19 February, 2020 07:40 AM IST  |  China

40 વર્ષ પહેલાં થ્રિલર નવલકથામાં કોરોના વાઇરસનો ઉલ્લેખ હતો

ચીનના વુહાનમાંથી પેદા થયેલો અને પચીસથી વધુ દેશોમાં ફેલાઈને કાળો કેર વર્તાવનાર કોરોનાવાઇરસ બહુ નવો છે એવું આપણે માનીએ છીએ, પરંતુ ૧૯૮૧ની સાલમાં લખાયેલી થ્રિલર નવલકથા ‘ધ આઇઝ ઑફ ડાર્કનેસ’માં એનો ઉલ્લેખ છે. નવલકથાના ૭૪ વર્ષના લેખક ડેન કુન્ટઝનને ૪૦ વર્ષ પહેલાં કોરોના વાઇરસનો ભાસ થઈ ગયો હતો. લેખકે એ નવલકથામાં આ વાઇરસને વુહાન-૪૦૦ નામ આપ્યું છે. સોશ્યલ મીડિયામાં આ નવલકથાનું પેજ વાઇરલ થયું છે.

coronavirus offbeat news hatke news