લૉકડાઉનમાં ફરવા માટે ભાઈસાહેબ છોકરીના વેશમાં નીકળ્યો

02 April, 2020 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં ફરવા માટે ભાઈસાહેબ છોકરીના વેશમાં નીકળ્યો

ભાઈસાહેબ છોકરીના વેશમાં બહાર નીકળ્યો

વાઇરસના લૉકડાઉનમાં માણસની રસ્તા પર ગેરહાજરી નોંધીને હરણ સહિતનાં જંગલનાં પશુઓ પણ નિર્ભયતાથી શહેરના માર્ગો પર નીકળ્યાં હોવાની તસવીરો ચર્ચાનો વિષય બની છે. વળી કોઈ ને કોઈ બહાને રખડપટ્ટી કરવા નીકળી પડતા લોકોને પોલીસે લાકડીઓનો પ્રસાદ ચખાડ્યાના વિડિયોમાંથી મહિલા પણ બાકાત નથી. અન્ય લોકો બહાર નીકળ્યા છે કે નહીં એ જોવા નીકળતા લોકોમાં મહિલાઓને પણ પોલીસે ઊઠબેસ કરાવ્યાંનાં દૃશ્યો સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયોમાં જોવા મળે છે, પરંતુ તાજેતરમાં વાઇરલ થયેલા ટિકટૉક વિડિયોમાં છોકરીના વેશમાં નીકળેલા છોકરા સાથે પોલીસે શું કર્યું એ મજેદાર વિષય બન્યો છે.

offbeat news hatke news tiktok