કિડનેપ થયેલો દીકરો 32 વર્ષે મળ્યો માબાપને

20 May, 2020 07:48 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

કિડનેપ થયેલો દીકરો 32 વર્ષે મળ્યો માબાપને

કિડનેપ થયેલો દીકરો 32 વર્ષે મળ્યો માબાપને

ચીનના શાંક્સી પ્રાંતમાં માઓ યિન નામનો એક છોકરો સાવ બે-ત્રણ વર્ષનો હતો ત્યારે કિડનેપ થઈ ગયેલો. તેના પેરન્ટ્સે દીકરાને શોધવા આકાશ-પાતાળ એક કર્યા હોવા છતાં એની કોઈ ભાળ મળી નહોતી. તાજેતરમાં ડૉક્યરોએ ફૅશ્યલ રેકગ્નિશન ટેક્નૉલૉજીની મદદથી માઓ લિન અને તેના પેરન્ટ્સનો મેળાપ કરાવ્યો હતો. જ્યારે પહેલી વાર માઓ પેરન્ટ્સને મળ્યો ત્યારે ખૂબ ખુશ હતો અને માની આંખ તો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી.

china offbeat news hatke news