બિલિયર્ડ્સ રમવા માટે આવું દેશી ઇંટોનું પૂલ-ટેબલ જોયું છે?

28 July, 2020 07:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બિલિયર્ડ્સ રમવા માટે આવું દેશી ઇંટોનું પૂલ-ટેબલ જોયું છે?

ઇંટોનું પૂલ-ટેબલ

આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી ૩૦ સેકન્ડની વિડિયો-ક્લિપમાં એક છોકરાએ મિત્રો સાથે બિલિયર્ડ્સ રમવા માટે ઈંટનું પૂલ-ટેબલ બનાવ્યું છે અને એના પર લાકડી અને બૉલ વડે એ છોકરાઓ રમે છે. આવા જુગાડ ભારતમાં જ જોવા મળે છે જ્યાં જે હાજર હોય એનાથી વ્યક્તિ પોતાની જરૂરિયાતની ચીજ બનાવી લઈ શકે છે. દેશી પૂલ-ટેબલના આ વિડિયોને સોશ્યલ મીડિયામાં જબરદસ્ત શાબાશી મળી છે.

offbeat news hatke news