સો ટચના સોનાનો આ મોબાઇલ વેચાવા નીકળ્યો છે 3,64,000 રૂપિયામાં

06 February, 2021 07:15 AM IST  | 

સો ટચના સોનાનો આ મોબાઇલ વેચાવા નીકળ્યો છે 3,64,000 રૂપિયામાં

સોનાના મોબાઈલ

કૅનેડિયન લક્ઝરી ફોન-મેકર મોબિઆડોએ વિયેટનામના હાનોઇમાં એક લિમિટેડ એડિશન ૨૪ કૅરૅટ ગોલ્ડનો ઢોળ ચડાવેલો મોબાઇલ રજૂ કર્યો છે. નવા વિયેટનામીઝ વર્ષ નિમિત્તે બહાર પડેલો આ મોબાઇલ પાંચ હજાર અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩,૬૪,૦૦૦ રૂપિયામાં વેચાવા નીકળ્યો છે.

vietnam canada offbeat news hatke news international news