બોલો, બહેને ચલણી નોટો ધોઈ નાખી!

06 May, 2020 07:49 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

બોલો, બહેને ચલણી નોટો ધોઈ નાખી!

માસ્ક સાથે રૂપિયા પણ ધોવાઈ ગયા

કોરોનાથી બચવા માટે લોકો ભલભલી ચીજોને ધોઈને વાપરતા થઈ ગયા છે. એવામાં ગુવાહાટીની એક તસવીરે લોકોને નવો આઇડિયા આપ્યો છે. એ છે ચલણી નોટો ધોઈને વાપરવાનો. કહેવાય છે કે કરન્સી નોટ્સ દ્વારા કોવિડ-૧૯ના વાઇરસનો ફેલાવો થઈ શકે છે. જોકે આ બહેને માસ્ક ભેગું રૂપિયાની પણ ધુલાઈ કરી નાખી છે એ આશ્ચર્ય જન્માવનારું છે.

offbeat news hatke news guwahati national news