નાસાએ માર્ગારિટા અને વિનેગર જેવાં કેમિકલ ધરાવતો પ્રોટોસ્ટાર શોધ્યો

16 April, 2024 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાસાએ આ પ્રોટોસ્ટારને વાદળના અભ્યાસના આધારે આ તારણ આપ્યાં હતાં. 

અનોખો પ્રોટોસ્ટાર

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)એ હાલમાં અનોખો પ્રોટોસ્ટાર એટલે કે ગૅસ તથા અન્ય ઘન પદાર્થનો બનેલો એવો પદાર્થ જે તારો બનવાની પ્રોસેસમાં છે એ શોધી કાઢ્યો છે. નાસાના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે આ તારા પરથી માર્ગરિટા અને વિનેગરને મળતાં આવતાં કેમિકલ્સ મળી આવ્યાં છે. નાસાએ આ પ્રોટોસ્ટારને વાદળના અભ્યાસના આધારે આ તારણ આપ્યાં હતાં. 

offbeat videos offbeat news social media nasa