બાળપાન્ડાનું નામકરણ

20 November, 2021 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સના બુવાલ ઝૂમાં આ બે બાળપાન્ડાઓનાં નામ જાહેર કરવાની સેરેમની યોજાઈ હતી. બીજી ઑગસ્ટે જન્મેલા આ ટ્વિન પાન્ડાનાં નામ યુઆનડુડુ અને હુઆનલીલી રાખવામાં આવ્યાં છે.

બાળપાન્ડાનું નામકરણ

ચીનની ઑલિમ્પિક વિજેતા ડાઇવર ઝેંગ જિયાકી અને ફ્રાન્સના ફુટબોલર કિલિયન એમ્બપ્પે બે બાળપાન્ડાના ગૉડફાધર બન્યાં હતાં. ફ્રાન્સના બુવાલ ઝૂમાં આ બે બાળપાન્ડાઓનાં નામ જાહેર કરવાની સેરેમની યોજાઈ હતી. બીજી ઑગસ્ટે જન્મેલા આ ટ્વિન પાન્ડાનાં નામ યુઆનડુડુ અને હુઆનલીલી રાખવામાં આવ્યાં છે.

offbeat news