મુંબઈ પોલીસે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે આપી અંતર રાખવાની સલાહ

15 February, 2021 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે આપી અંતર રાખવાની સલાહ

કોરોનાની મહામારીના સમયમાં મુંબઈ પોલીસના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં માસ્ક પહેરેલાં યુવક-યુવતીની એક ઍનિમેટેડ પોસ્ટ મૂકીને ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડેની શુભેચ્છા સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગની સલાહ પણ અપાઈ હતી, ‘ભલે આપણે સામાન્ય જીવન જીવવાની શરૂઆત કરી દીધી હોય, પરંતુ કોરોના વાઇરસે હજી સુધી દેશમાંથી વિદાય નથી લીધી.’

offbeat news mumbai mumbai news mumbai police