ગ્વાલિયરના ૧૦૦મા તાનસેન સંગીત સમારોહમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચાયો

17 December, 2024 03:24 PM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે યોજાયેલા ૧૦૦મા તાનસેન સંગીત સમારોહમાં ૫૪૬ કલાકારોએ ૯ શાસ્ત્રીય વાદ્યયંત્રો પર રાગ મલ્હાર

ગ્વાલિયરમાં રવિવારે યોજાયેલા ૧૦૦મા તાનસેન સંગીત સમારોહમાં ૫૪૬ કલાકારોએ ૯ શાસ્ત્રીય વાદ્યયંત્રો પર રાગ મલ્હાર

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે યોજાયેલા ૧૦૦મા તાનસેન સંગીત સમારોહમાં ૫૪૬ કલાકારોએ ૯ શાસ્ત્રીય વાદ્યયંત્રો પર રાગ મલ્હાર, મિયાં કી તોડી અને દરબારી કાન્હડાનું એકસાથે વાદન કર્યું. આ એક રેકૉર્ડ હતો જેની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સે નોંધ લઈ લીધી છે.

madhya pradesh national news guinness book of world records news offbeat new indian music indian classical music