કેમ પૃથ્વીનો ગોળો ઊંધો?

20 January, 2021 09:02 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

કેમ પૃથ્વીનો ગોળો ઊંધો?

તસવીર: પી.ટી.આઇ.

લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ સામે રાખવામાં આવેલા પૃથ્વીના ગોળા પાસેથી પસાર થઈ રહેલો ‘માસ્કધારી’ રાહદારી. માર્ક વોલિંગર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો આ ગ્લોબ ‘વર્લ્ડ ટર્ન્ડ અપસાઇડ ડાઉન’ તરીકે ઓળખાય છે. બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારનો પ્રસાર અટકાવવા માટે અનિશ્ચિતકાળ સુધી રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેને પગલે ઓછી પ્રાથમિકતા ધરાવતી દુકાનો, જિમ અને હેર સલૂન બંધ કરી દેવાયાં છે. શાળાઓએ રિમોટ લર્નિંગનો માર્ગ અપનાવ્યો છે અને મોટા ભાગના લોકો ઘરેથી કામ કરે છે.

offbeat news international news