૯૮૨ કિલોનું સ્ક્વૉશ

17 October, 2021 12:27 PM IST  |  Dublin | Gujarati Mid-day Correspondent

આ સ્ક્વૉશ માટે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે

૯૮૨ કિલોનું સ્ક્વૉશ

ગિનેઝ વર્લ્ડ રેકૉર્ડ સેટ કરવા લોકો કંઈક નવું કરવા તૈયાર રહેતા હોય છે અને વર્લ્ડ રેકૉર્ડવાળા પણ આવા વિશેષ રેકૉર્ડધારકોને શોધતા જ હોય છે. છેલ્લાં ૩૦ વર્ષથી કોળું અને સ્ક્વૉશ ઉગાડનારા ટોડ અને ડોના સ્કિનરે તેમના ખેતરમાં ખાસ ડબ્લિનમાં યોજાનારા ઑકલૅન્ડ નર્સરી નૅશનલ પમ્પકિન વેઇ-ઑફ માટે ૨૧૬૪ પાઉન્ડ કે લગભગ ૯૮૨ કિલોના વજનનું સ્ક્વૉશ ઉગાડ્યું છે. આ સ્ક્વૉશ માટે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

offbeat news international news dublin