ઘરના આંગણામાં મૂક્યું વિમાન

09 August, 2022 11:39 AM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

આ જૂનું વિમાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

ટૂરિસ્ટ વિમાન

લોકો પોતાના ઘરઆંગણે મોંઘી ગાડીઓ રાખતા હોય જેથી આસપાસના લોકોમાં પોતાનો વટ પડે, પરંતુ મલેશિયાના ક્વાલા લમ્પુરમાં એક વ્યક્તિએ પોતાના ઘર પાસે થોડાક પ્રવાસીઓને લઈ જઈ શકે એવું ટૂરિસ્ટ વિમાન મૂક્યું છે. આ જૂનું વિમાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

offbeat news malaysia international news