જકાર્તાના ઍક્વેરિયમમાં નવા વર્ષની ઉજવણી

13 February, 2021 09:31 AM IST  |  Jakarta | Gujarati Midday Correspondent

જકાર્તાના ઍક્વેરિયમમાં નવા વર્ષની ઉજવણી

તસવીર: એએફપી

જકાર્તા ઍક્વેરિયમ ઍન્ડ સફારી કન્ઝર્વેશન પાર્કમાં લુનાર ન્યુ યરની પ્રથમ દિવસની ઉજવણી સ્વરૂપે સ્થાનિક પરંપરાગત કૉસ્ચ્યુમ પહેરીને ડાન્સ કરી રહેલા મરજીવાઓ.

offbeat news international news jakarta