શાનદાર રોશની

03 December, 2022 10:04 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

લૅન્ટર્ન ફેસ્ટિવલ દરમ્યાન શાનદાર રોશની

તસવીરો : એ.એફ.પી.

દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સના મૉન્ટાઉબનમાં કોર્સ ફૌકોલ્ટ પાર્કમાં લૅન્ટર્ન ફેસ્ટિવલ દરમ્યાન શાનદાર રોશની રજૂ કરતા આ ફોટોગ્રાફ્સ ૨૦૨૨ની પહેલી ડિસેમ્બરના છે, જેમાં ચાઇનીઝ કારીગરો દ્વારા બનાવવામાં આવેલું સિલ્ક શિલ્પ સ્મારક મૉન્ટાઉબનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન પાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી ચાલશે.

 

offbeat news international news france