આ ચિત્ર કોઈ કૅન્વસ પર નહીં, પણ વિશાળ ખેતરમાં બનેલું છે

06 March, 2021 08:31 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

આ ચિત્ર કોઈ કૅન્વસ પર નહીં, પણ વિશાળ ખેતરમાં બનેલું છે

તસવીર : એ.એફ.પી.

ખેતરમાં એવી રીતે જગ્યા છોડીને પાક ઉગાડવામાં આવે જેથી એક સુંદર ચિત્ર તૈયાર થઈ જાય. બંગલા દેશના બોગરાના શેરપુર તાલુકામાં ડાંગરના એક ખેતરમાં ૪૦૦ મીટર લાંબું અને ૩૦૦ મીટર પહોળું બંગલા દેશના સ્થાપક શેખ મુજિબુર રહેમાનનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

offbeat news international news bangladesh