પૅરિસમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે લાંબી હૅટ

07 June, 2020 12:08 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

પૅરિસમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે લાંબી હૅટ

પેરિસ મ્યૂઝિયમ

ફ્રાન્સમાં આર્ટ ગૅલેરીઓ ખૂલી ગઈ છે ત્યારે અહીં ફરવા આવતા લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે લોકોના માથે કલરફુલ કાગળની હૅટ પહેરાવવામાં આવે છે. માસ્કની સાથે રંગબેરંગી હૅટ પહેરવાનો આ ટ્રેન્ડ ચીનમાં સૌથી પહેલાં શરૂ થયો હતો.

offbeat news international news paris