આ બધાને જુવાની ચડી છે...

11 January, 2022 08:58 AM IST  |  Kawasaki | Gujarati Mid-day Correspondent

જપાનના કાવાસાકી શહેરમાં યુવક-યુવતીઓ હિલોળે ચડ્યાં છે

આ બધાને જુવાની ચડી છે

જપાનના કાવાસાકી શહેરમાં યુવક-યુવતીઓ હિલોળે ચડ્યાં છે. ત્યાંની પરંપરા મુજબ આ વર્ષે જેમણે ૨૦ વર્ષ પૂરાં કર્યાં હોય એ તમામ લોકો કમિંગ ઑફ એજ ડે એટલે ખરી યુવાનીમાં પ્રવેશનો ઉત્સવ મનાવી રહ્યાં છે. કાર પર તેમ જ બાઇક પર સવાર થઈને ભેગાં મળીને તેઓ એની ઉજવણી કરી રહ્યાં છે.

offbeat news international news japan