સ્પૅક્ટેક્યુલર ગ્લોબ

03 December, 2022 09:27 AM IST  |  Colombia | Gujarati Mid-day Online Correspondent

એક મહિલા ઝિપાક્વિરામાં સૉલ્ટ કૅથીડ્રલની બહાર ક્રિસમસ લાઇટની સામે ફોટો લઈ રહી છે

તસવીર સૌજન્ય : એ.એફ.પી.

કોલમ્બિયાના બોગોટાથી ૪૫ કિલોમીટર ઉત્તરે પહેલી ડિસેમ્બરે એક મહિલા ઝિપાક્વિરામાં સૉલ્ટ કૅથીડ્રલની બહાર ક્રિસમસ લાઇટની સામે ફોટો લઈ રહી છે અને કેટલાક લોકો એને આશ્ચર્યના ભાવથી જોઈ રહ્યા છે.

offbeat news